Man Melo Video Song, Lyrics – Sharato Lagu

Sharato Lagu is one of the comedy-drama movies directed by Neeraj Joshi and produced by A.Dev Kumar & Yukit Vora. After this article you will find Man Melo Lyrics.

Man Melo Lyrics

હં…
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો, મન મેળો
મન મેળો, મન મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો, મન મેળો
મન મેળો, મન મેળો
જાહોજલાલી છે બિચારા દિલમાં રે
કેવી ખુશાલી છે આ ભોળા દિલ ને રે
સપના… સપના વર્ષે આંખ માં
રેશમી… રેશમી વાતો વાતમાં
મન મેળો, મન મેળો
મન મેળો… મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે, પરાણે, પરાણે રે.
બોલુ નહી, ચાલુ નહી,
વિચારોમાં ભમ્યા કરુ,
ભીની ભીની યાદ કોઇ,
સાથે લઇ રમ્યા કરુ
કોઇ ગઝલ બને છે જો
નવી સવી રે
ગુલમહોર ખિલે છે જો
કે તારા પ્રેમમાં રે
મન મેળો, પ્રેમનો
મન મેળો… મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો, મન મેળો
મન મેળો, મન મેળો
મન મેળો, મન મેળો
મન મેળો, મન મેળો.

 

Also, Read: